મોરબીમાં ફરી મેધ મહેર

મોરબીમાં મેધરાજાએ એક દિવસના વિરામ બાદ ફરી જોરદાર પધરામણી કરી છે..મોરબીમાં સવારથી બપોર સુધી તડકો હોવાથી લોકોને વાતાવરણ ગરમીથી ભરેલું હતું સાંજે વરસાદે ધોધમાર પધરામણી વાતાવરણ ઠંડું બની ગયું હતું અને લોકોએ ગરમી થી હાશ કરો અનુભવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat