મોરબી ભાવપર બસમાંથી બે ખીચ્ચા કાતરુ મહિલા ઝડપાઈ

મળતી વિગત મુજબ મોરબી ભાવપર એસટી બસમાં પેસેન્જર ની નજર ચુકવી ખીચામાથી પાકિટ સેરવતા એક જાગૃતએ નજરે જોતા એસટી બસ ને જુના બસ સ્ટેન્ડ રોકી દરવાજો ન ખોલવા કંડકટર ને જણાવી  બસ એ ડિવિઝન પોલીસ મથકે લેવા કહ્યું  હતુ અને કંડકટરે જાગૃત મહિલાની સુચનાને અનુસરી ડ્રાઈવર ને પોલીસ સ્ટેશને બસ લઈ જવા અને બસ અંદર બનેલી ઘટના થી વાકેફ કર્યા હતા જેથી ડ્રાઇવરે બસ પોલીસ મથકે બસ ઉભી રાખી બને મહિલાઓ ને પોલીસ હવાલે કરી હતી.

Comments
Loading...
WhatsApp chat