



આવ્યો રૂડો ભોળીયા નો માસ,ચાલો સૌ ભેગા મળી સંગાથ,જપીએ મહાદેવ નું શુભ નામ,ભૂલી બધા વેર ઝેર ને અભિમાન
આજથી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.શિવ ભક્તો ભગવાન ભોળા નાથને રીઝવવામાં લાગી ગયા છે.ઠેર- ઠેર શિવ મંદિરોમાં વહેલી સવારે પૂજન બાદ મહાઆરતી કરવામાં આવી છે.આજ સવારથી મોરબીમાં ભારે પાવન ફૂકાતો હોવાથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી ન હતી.

