રાજ્યમાં ભારે વરસાદી વાતાવરણ ને કારણે મોરબી જિલ્લા ની ખેલ મહાકુંભ ની આજની સ્પર્ધા તાલુકા કક્ષાએ વોલીબોલ અને જીલ્લા કક્ષાએ હોકી મોકૂફ રાખેલ છે. નવી તારીખ હવે પછી જાહેર થશે.તેવું સત્યજિત વ્યાસ ડી.એસ.ઓ. મોરબી દ્વારાજણવામાં આવ્યુ હતુ