Billboard ad 1150*250

મોરબી એસ.ઓ.જી. ટીમે હળવદના દેવપુર માંથી દેશી બનાવટી બંદુક સાથે એક ઝડપાયો

0 461

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હળવદ તાલુકાના દેવપુર ગામ કેવલ સાહેબના મંદિર સામે,તા.હળવદ જી.મોરબીવાળો દેશી બનાવટની મજલ લોડ સિંગલ બેરલ બંદુક કીમત રૂ.૫૦૦૦ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહિ કરાવી લઇ નીકળતા મળી આવતા પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સ.શંકરભાઈ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,જયપાલસિંહ ઝાલા,ફારૂકભાઈ પટેલ,પ્રવીણસિંહ ઝાલા,મયુરધ્વજસિહ જાડેજા,પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા,જયસુખભાઈ વસીયાણી,ધર્મેન્દ્રભાઈ પટેલ,ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયાએ કરેલ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat