

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એવલોન સિરામિકમાં રહીને મજુરી કામ કરતા અજયકુમાર રઘુવીરસિહ(ઉ.૨૬)કારખાનામાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે બી.ડીવીઝન પોલીસે બનવાની નોંધ કરી વધુ તપાસ ચાવી છે.