

મોરબી-હળવદ રોડ પર આવેલ ઉંચી-નીચી માંડલ વચ્ચે આવેલ સીમોલા સિરામિક એકમમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય મજુરીની સગીએ વયની પુત્રીએ પોતાની ઓરડીમાં ગઈકાલે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતક સગીરા બે દિવસથી બીમાર હોવાનું અને ગુમસુમ રહેતી હોવાનું પિતાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.પોલીસે ગુનો નોધી વધુ તપાસ ચાલવી છે.