Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાયબ્રન્ટ સિરામીક એક્સપોના પ્રમોસન માટે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મોહન કુંડારિયા સહીત કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા

વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટ ના પ્રમોસન માટે ઇન્ટરનેશલ પ્રેસ કોન્ફરન્સ નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી.જેમાં મોરબી સિરામીક એસોસીએસનના આમંત્રણને સ્વીકારી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા , મનસુખભાઇ માંડવીયા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા એ ખાસ હાજરી આપી અને પ્રેસ અને મીડીયા ના મિત્રો ને આ એકસીબીસન ને દુનિયા ના લોકો સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું.આ એકસીબીસન સફળ થાય તે માટે થનાર પ્રયત્નો ને કેન્દ્રીય મંત્રી અને સાંસદ દ્વારા બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે મોરબી નો સિરામીક ઉધોગ ભારતનું ગૌરવ છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat