Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સિરામિક પ્રમુખ નીલેશ જેત્પરીયાએ ઓસ્ટ્રેલિયાથી આવી તુરંત જ અસરગ્રસ્તો વિષે માહિતી મેળવી

મોરબી અને બનાસકાંઠામાં વરસાદે સર્જેલ તારાજીમાં અનેક ઘરો બેઘર બન્યા હતા તેમજ અસરગ્રસ્ત લોકોને જીવન જરૂરી સહાય પહોચાડવા માટે જાણીતી સંસ્થાઓ આગળ આવી છે.જેમાં ખુબ મહત્વનો ભાગ મોરબી સિરામિક એસોસિએશનએ ભજવ્યો છે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથો-હાથ સહાય પહોચાડીને લોકોને આપતિના સમયે મદદગાર બન્યું છે.એવમાં મોરબી સિરામિકના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા ઓસ્ટ્રેલિયા હોવાથી હાજર રહી શક્યા ન હતા પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા થી મોરબી આવી ને તુરંત જ ઉદ્યોગપતિ હરેશભાઈ ગાંભવા તથા ઉદ્યોગપતિ યોગી પટેલ ને મળીને ગુજરાતમા અસરગ્રસ્ત વિસ્તાર વિશે ની મિટિંગ કરી બધીજ જાનકારી લીધી હતી.તેમજ મોરબી સિરામિકની પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat