Billboard ad 1150*250

વાયબ્રન્ટ સિરામિક સમીટમાં પધારવા યુ.પી ના નાયબ મુખ્યમંત્રીને નિમંત્રણ

0 469

લખનઉ ખાતે ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડો.દિનેશ શર્મા ને મોરબી સિરામીક એસોસીએસન ના પ્રમુખ  નિલેષ જેતપરીયા અને ઓકટાગોનના  સંદીપભાઇ પટેલ તેમજ શૌરીન બાસુ અને મીત શાહ વગેરે ટીમે  રૂબરૂ મળી અને ગાંધીનગર ખાતે યોજાનાર વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટ -૨૦૧૭ મા આવવા માટે  આમંત્રણ આપ્યું અને સાથોસાથ મોરબીના સિરામીક ઉધોગ વિશે અને મોરબી એક રોજગારી માટેનુ મોટું હબ છે ત્યારે ઉતરપ્રદેશ થી આવતા કારીગરો ને રોજગારી માટે પણ તકો વિશે ચર્ચા કરી.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat