Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આવતીકાલે સીનીયર સીટીઝનની મીટીંગ યોજાશે

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલ મોરબીના મેમ્બરોનજી જનરલ મીટીંગ તા. ૬ ને રવિવારના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે ધન્વન્તરી ભવન, કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામાં આવી છે જેમાં સીનીયર સીટીઝન કાઉન્સિલના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. આ જનરલ મીટીંગમાં કાઉન્સિલના તમામ સભ્યોએ ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ મહેતાએ જણાવ્યું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat