મોરબીની દીકરી સિલ્વાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

મોરબીની દીકરી સિલ્વા મનસુખભાઈ કામરીયાએ આજ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.જે મોરબી પાલિકાના પ્રમુખ લલિત કામરીયાની ભત્રીજી અને શિશુમંદિર વિદ્યાલયની વિધાર્થીની છે. સિલ્વાએ નરેન્દ્ર મોદી સાથે મુલાકત કરીને પોતાની જાત મહેનતે બનાવેલ નરેન્દ્ર મોદીનું પેન્ટિંગ ભેટમાં આપ્યું હતું.આ પેન્ટિંગ વડાપ્રધાન મોદીને ખુબ જ ગમ્યું હોવાથી તેને અભિનંદન રૂપે આભર માનતો પત્ર આપ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat