શુભ હોસ્પિટલ & હાર્ટ કેર દ્વારા ફ્રી હર્દય રોગ નિદાન કેમ્પ યોજાશે.

શુભ હોસ્પિટલ & હાર્ટ કેર રૂદ્રાક્ષ પ્લાઝા,જુના બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે આવતીકાલે હર્દય રોગ,ડાયાબીટીસ અને બી.પી. ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ECG,સુગર તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે.તેમજ આ કેમ્પનો લાભ લેવા માટે મો.૭૦૬૯૮ ૦૦૦૫૦ અને (૦૨૮૨૨)૨૩૩૪૪૫ પર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.જે શુભ હોસ્પીટલના ડૉ.રાકેશ એ.સરડવાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat