

ગુજરાત રાજ્યના શૈક્ષણીક સમિતિના આદેશ મુજબ મોરબી જીલ્લાના વિવિધ શૈક્ષણીક સંધો,જેમાં સંચાલક મંડળ,આચાર્ય સંધ,માધ્યમિક શિક્ષક સંધ તથા વહીવટી સંધની સયુક્ત મીટીંગ તાજેતરમાં યોજવામાં આવી હતી.આ મીટીંગમાં મોરબી જીલ્લા શૈક્ષણીક સંધ સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી.જેમાં ગ્રાન્ટેડ શાળાઓના સાતમાં પગાર પંચ તથા અન્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં અને ૭માં પગાર પંચના અમલવારીમાં પ્રશ્નને ઉગ્ર આંદોલન કરાશે.તેમજ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનું નક્કી કરાયું હતું અને તમામ સરકરી કાર્યક્રમથી અળગા રહેવાનું નક્કી કરાયેલ છે.મોરબી જીલ્લા શૈક્ષણીક સંધ સંકલન સમિતિના પ્રમુખ એલ.વી.કગથરા,મહામંત્રી એમ.એ.ચૌધરી,અધ્યક્ષ બી આદ્રોજા,ઉપપ્રમુખ કે.બી.ઉભડીયા તથા એ.એચ.બાવરવા,બી.સી.ગામી,પ્રવક્