શનાળા ગામે તળાવમાં નહાવા પડતા ૧ યુવાન ડૂબ્યો,૨ નો બચાવ

મોરબીમાં શનાળા ગામ નજીક ,રામજી મંદિર ની બાજુ માં ધુતારી નો કાઠો તરીકે ઓળખાતા તળાવમાં   સાંજના સમયે ૩ યુવાનો નહાવા પડતા ફસાયા હતા.બાદમાં સ્થાનિકને જાણ થતા લોકોના ટોળાજોવા ઉમટ્યા હતા તેમજ સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં મળતી વિગત અનુશાર મહાવીરસિંહ રાસુભા પરમાર (ઉ.૧૮) રહે-શકત શનાળા નામનો યુવાન મૃત્યુ નીપજ્યું હતું જયારે ૨ યુવાનોને સ્થાનિકો બચાવમાં સફળ રહ્યા હતા.

 

 

 

Comments
Loading...
WhatsApp chat