Billboard ad 1150*250

સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા અસરગ્રસ્તોને જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરાયું

0 306

મોરબી જીલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં ઘણી જ ખાના ખરાબી થઇ છે જેથી સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા આવા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના પીડિતો માટે અનાજની કીટ, કપડા જેવી જીવનજરૂરી વસ્તુઓની સહાય કરવામાં આવી .આ સેવા સહાય કાર્યમાં વિવિધ સંસ્થાઓ જેવી કે મોરબી કોટન મર્ચન્ટ અસોસીયેસન ,લાયન્સ કલબ મોરબી સિટી ,લાયન્સ કલબ મોરબી ક્વીન્સ , રોટરી કલબ રાજકોટ ,અને અન્ય સેવાભાવી લોકો દ્વારા સહકાર આપવામાં આવેલ હતો .

આ કાર્ય માં સેતુબંધ ફાઉન્ડેશન ના  કે.ડી. બાવરવા ,મોરબી કોટન મર્ચન્ટસ અસોસીયેસન ના બેચરભાઈ હોથી ,લાયન્સ કલબ ના મગનભાઈ સંઘાણી ,ક્રિષ્નાબેન પટેલ,અગ્રણી ઉદ્યોગપતિ રમણીકભાઈ ભાલોડીયા,વાલમજીભાઈ પટેલ, તરઘરીના સરપંચ શ્રી ભાવેશભાઈ સાવરિયા,નાનાભેલાના કાસમભાઈ સુમરા,કાંતિપુરના વાસુભાઇ પટેલ ,થોરાળાના પ્રાગજીભાઈ મેરજા ,મોટા દહીંસરાના જીવાભાઈ આહીર,મોટાભેલાના છગનભાઈ સરડવા,તેમજ અન્ય યુવા આગેવાનો પણ આ સેવા કાર્યમાં જોડાયેલ હતા સરનામે અથવા મોબાઇલ નંબર પર સંપર્ક કરે જેથી આ દરેક વસ્તુ જરૂરીયાતમંદ લોકો સુધી અમારી સંસ્થા દ્વારા પહોચાડી શકાય.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat