Billboard ad 1150*250

મોરબીના સેવાભાવીઓ સાયકલ યાત્રા કરીને માતાના મઢ જવા રવાના

0 346
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        કચ્છમાં બિરાજતા માં આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રીમાં લાખો ભક્તો ઉમટી પડે છે પગપાળા અને સાયકલ પ્રવાસ કરીને માઈ ભક્તો માતાજીના દર્શન માટે પહોંચે છે ત્યારે મોરબીના ચાર સેવાભાવીઓ આજે સાયકલ પ્રવાસ શરુ કરીને માતાના મઢ જવા રવાના થયા છે

        કચ્છમાં માતાના મઢના દર્શન કરવા માટે મોરબીના ધર્મેન્દ્રભાઈ ગડેશીયા, ચિંતન ભટ્ટ, રઘુભા જાડેજા અને પૃથ્વીરાજસિંહ ઝાલા સહિતના સેવાભાવીઓ આજે સાયકલ યાત્રા શરુ કરીને માતાના મઢ જવા રવાના થયા છે જેઓ માતાના મઢ ખાતે પહોંચીને માતાજીના દર્શન કરશે તો માતાના મઢ જતા ભક્તોનો પ્રવાહ સતત જોવા મળી રહ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat