મોરબીના વિદ્વાન અને યુવા શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવેનો આજે જન્મદિવસ

કર્મકાંડ ક્ષેત્રે પારંગત બની આગવી ઓળખ ઉભી કરનાર મોરબી ના જાણીતા પ્રખર અને વિદ્વાન શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેનો આજે જન્મદિવસ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ, પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ, વિરાટ યજ્ઞો, સમૂહલગ્નોત્સવ જેવા વિશાળ પ્રસઁગોમાં પ્રધાન આચાર્ય તરીકે સ્થાન શોભાવ્યું છે.

જેમના કંઠે વૈદિક મંત્રોચ્ચાર સાંભળવા એક લ્હાવો છે. ગુજરાતભરના ટોચના કર્મકાંડીઓ સાથે કામ કરી નામ રોશન કરી બ્રહ્મસમાજ અને સમગ્ર મોરબી શહેરનું ગૌરવ વધાર્યું છે તેઓના મોબાઈલ નં. 80009 11444 છે.સૌ શુભ ચિંતકો, સ્નેહીજનો, મિત્રો,વડીલો તેમના પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat