Billboard ad 1150*250

મોરબી સતવારા સમાજનું ગૌરવ નીરવ હડીયલ જીલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ નંબરે

0 764

રાજ્યના યુવા અને સાંસ્કુતિક વિભાગ ગાંધીનગર અને રમત ગમત કચેરી તેમજ જીલ્લા વહીવટી તંત્ર મોરબી દ્રારા ખેલ મહાકુંભ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી છે.જેમાં તાજેતરમાં જીલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં નું આયોજન કરવામાં આવ્યું હતું.જે સ્પર્ધામાં મોરબીના હડીયલ નીરવ જયતિલાલ નામના ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિધાર્થીએ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને સતવારા સમાજ તેમજ મોરબી જીલ્લા નું ગૌરવ વધાર્યું છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat