

મોરબી તાલુકાપંચાયતમાં ૧૯૯૫માં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવનાર અને સતવારા સમાજ ના આગેવાન છે.નાનપણથી જ લોકોને કઈંક મદદ કરવાની ભાવના સાથે આગળ વધી રહેલા જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી જે હાલમાં મોરબીના લોખડ ના ઉધોગમાં સાથે પોતાનું આગવું સ્થાન મેળવેલ છે. આજે જીવનના ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે જે સ્વસ્થ જીવે અને વધુમાં વધુ લોકો ઉપયોગી બને તેવી જન્મદિવસ નિમિતે શુભકામ મોરબીન્યુઝ ટીમ વતી અને તેમના પરિવાર પાઠવી છે.