



મોરબી સતવારા સમાજના યુવા આગેવાન ભાવેશભાઈ કણઝારિયાનો આજે જન્મદિવસ છે.આજે તેમના જન્મદિવસ નિમિતે ભાજપ પરિવાર,સમાજના અગ્રણીઓ સહિતના તમામ શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.
મોરબીમાં રહેતા ભાવેશભાઈ કણઝારીયાનો આજે જન્મદિવસ છે.ભાવેશભાઈ મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તો સતવારા સમાજના આગેવાન ભાવેશભાઈ હમેશા સમાજના કર્યો માટે તત્પર રહે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે સતવારા સમાજના અગ્રણીઓ, ભાજપ પરિવાર, મિત્રો સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ તરફથી ભાવેશભાઈ કણઝારીયાને જન્મદિવસની ખૂબ ખુબ શુભેચ્છાઓ……..



