Billboard ad 1150*250

મોરબી : છૂટાછેડા માટે સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો, પરિણીતાએ ફિનાઈલ પીધું…

0 1,134
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધું

Post ad 2

        મોરબીની રહેવાસી પરિણીતાને કરિયાવર બાબતે ત્રાસ આપી સાસરિયાઓએ દુખ આપતા ફિનાઈલ પી ગઈ હોવાથી પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

        મૂળ રાજકોટની રહેવાસી અને હાલ મોરબી સાયન્ટીફીક રોડ પર રહેતી મરજીનાબેન સમીરભાઈ સંધીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સમીર ખમીસા કાતિયાર પતિ, રોશનબેન કાતીયાર સાસુ, શિરાજ જેઠ,રુકશાનાબેન જેઠાની, અમિત દિયર રહે બધા રાજકોટ ભગવતીપરા વાળાએ આનો બાપ ભિખારી છે કરિયાવરમાં હલકી અને ઓછી વસ્તુ આપેલ કહીને શારીરિક માનસિક ત્રાસ આપી છૂટાછેડા આપી દેવા દબાણ કરી ઝઘડો કરતા પરિણીતા મરજીનાબેન ફિનાઈલ પી ગયાની ફરિયાદ નોંધાવી છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat