

“ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન “ તથા “સ્વરાંગન” દ્વાર વિશ્વના મહાન ગાયક અને ભારતનું ગૌરવ એવા “સ્વ.કિશોરકુમાર” અને “મર્હુમ મોહમ્મદ રફી”ને ગીતાંજલિ અર્પણ કરતો “તીન શામ સંગીત કે નામ” સંગીત કાર્યક્રમનું આયોજન તા.૧૦ થી ૧૨ સુધી રાત્રીના ૮:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી સત્કાર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.