મોરબીની સગીરા સાથે કોણે દુષ્કર્મ આચરી ધમકીઓ આપી, જાણો અહી ?

મહિલા સહીત ત્રણ સામે નોંધાઈ પોલીસમાં ફરિયાદ

મોરબીના વાવડી ચોકડી પાસે રહેતી સગીર દીકરીને  ગત તારીખ ૨૫ ના રોજ  ને કેટરસ માં લઇ જવાનું કહી ભારતીબેન સતવારા ,જીવરાજ પરમાર અને કાંતિલાલ ડાભી સહિતના ૩ શખ્સો ચોટીલા તરફ લઇ ગયા હતા જ્યાં ભારતીબેન અને જીવરાજ સગીરાને ઢીકા પાટું નો મારમાર્ય હતો અને કાંતિલાલ ડાભી એ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરના અને તેના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અગે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અગે એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની વધુ તપાસ પી.આઈ. વી.વી.ઓડેદરા ચલાવી રહ્યા છે જેમાં વધુમાં મળતી વિગતો મુજબ આરોપી વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ,  જાનથી મારી નાખવાની ધમકી, અપરહણ સહિતના ગુના નોધવામાં આવ્યા છે અને પોલીસે જીવરાજ અને કાંતિલાલ ને ઝડપી લીધા છે

Comments
Loading...
WhatsApp chat