



મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ કમાન્ડો ટ્રેનીંગ માટે આગામી તા. ૧૮ સુધી ગાંધીનગર પહોંચ્યા છે જેથી જીલ્લા પોલીસવડાનો ચાર્જ ડીવાયએસપી કે.બી.ઝાલાને સોપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ટ્રેનીંગ સેન્ટર ખાતે તા. ૧૮ સુધી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ કમાન્ડો ટ્રેનીંગ લેશે. તેવી માહિતી પણ પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત થઈ છે.

