Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી રવિવારે આર.એસ.એસ. દ્વારા વિનામૂલ્યે સ્વાઈન ફૂલનું દવાનું વિતરણ કરાશે

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી દ્વારા સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું તારીખ ૧૦ ના  રવિવારનાં રોજ સાંજે સમય ૫:૩૦ થી ૭ સુધી (૧ )અવની ચોકડી ચોક પાસે, રવાપર – શનાળા રોડ વચ્ચે, કેનાલ રોડ અને (૨) દિવ્ય જીવન સ્ટોર પાસે, ચિત્રકુટ સોસાયટીના નાકે, કન્યા છાત્રાલય રોડ, જી.આઈ.ડી.સી. ખાતે દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat