રોટરી કલબના હોદેદારોનો પદગ્રહણ સમારોહ

 

રોટરી ક્લબ મોરબી દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ના પ્રમુખ રોટે. હરીશ પી. સેઠ અને તેની ટીમનો પદગ્રહણ સમારોહ તા. ૧૩ ને ગુરુવારે સાંજે ૦૭ : ૪૫ કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ મોરબી મુકામે રાખેલ છે જેમાં પાસ્ટ પ્રેસિડેન્ટ રોટે. ડો. પ્રતિમાબહેન શાહ શપથ વિધિ કરાવશે તેમજ કલબના પ્રમુખ કિશોરસિંહ જાડેજા અને સેક્રેટરી રસેશ મહેતાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat