Billboard ad 1150*250

રોટરી કલબ દ્વારા વ્રુક્ષારોપણ પ્રોજેક્ટ અતર્ગત નોબેલ સ્કુલ ખાતે વ્રુક્ષારોપણ કરાયું

0 423

મોરબીમાં રોટરી કલબ દ્વારા વ્રુક્ષારોપણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં આજ રોજ સામેકાંઠે આવેલ નોબલ સ્કુલમાં ૨૦ વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં રોટરી કલબના પ્રમુખ હરીશભાઈ શેઠ,સેક્રેટરી રવીન આશર સહિત રોટરી કલબના સભ્યો હાજર રહ્યા હતા.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat