Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી રોબીનહૂડ આર્મી મકરસંક્રાતિ પર્વે ચીકી અને મમરાના લાડુનું વિતરણ કરશે

 

રોબીનહૂડ આર્મી મોરબી દ્વારા મકરસંક્રાતિ પર્વ નિમિતે ચીકી અને મમરાના લાડુનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે શહેરના જરૂરિયાતમંદ લોકોને ચીકી અને મમરાના લાડુ વિતરણ કરવામાં આવશે

જે સેવાકાર્યમાં જોડાવવા ઇચ્છતા નાગરિકો ચીકી અને મમરાના લાડુ લઈને રોબીનહૂડ આર્મીને પહોંચાડી સકે છે તા. ૧૩ જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા અનુરોધ કર્યો છે જે સેવાકાર્યમાં જોડાવવા માટે સંસ્થાના દર્શભાઈ પટેલ મોબાઈલ નંબર 70161 62121 પર સંપર્ક કરી શકો છો

Comments
Loading...
WhatsApp chat