Billboard ad 1150*250

મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માતનો વણથંભ્યો સિલસિલો, ટ્રક પલટી ગયો

0 142
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી એક તરફ વાહનચાલકોની સુવિધા માટે સરકાર સ્ટેટ હાઈવેને ફોર લેન બનાવી રહી છે ત્યારે હાઈવે નિર્માણ સમયે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે

        મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માત ના સર્જાયો હોય તેવો એકપણ દિવસ જતો નથી તેમ કહેવું અતિશયોક્તિ નહિ કહેવાય આજે મોરબી રાજકોટ હાઈવે પરથી પસાર થતો ટ્રક નં જીજે ૧૩ એટી ૧૯૦૦ નંબરનો ટ્રક પલટી ગયો હતો અને વધુ એક અકસ્માત હાઈવે પર સર્જાયો છે ત્યારે તંત્ર અકસ્માતોને રોકવા નક્કર આયોજન કરે તેવી પ્રબળ લોકમાંગ જોવા મળી રહી છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat