Billboard ad 1150*250

મોરબી ક્રાંતિકારી સેના દ્વારા વીર ભગતસિંહની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

0 61
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી ક્રાંતિકારી સેના દ્વારા વીર ભગતસિંહ જન્મદિવસ નિમિતે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું.

મોરબીમાં સતત ૬ વર્ષ થી ક્રાંતિકારી વિચારધારા સાથે લોકોને જાગૃત કરવા યથાત મહેનત કરતું ક્રાંતિકારી સેના ગ્રુપ દ્વારા માં ભારતીના વીર સપૂત ભગતસિંહની જન્મદિવસ નિમિત્તે બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી બાપાસીતરામ ચોક, રવાપર રોડ મોરબીમાં જાહેર જનતા માટે લીંબુ શરતબના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતા અંગેના મેસેજનો કાર્યક્રમ રવાપર ચોકડી સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. આ તકે તમામ દેશપ્રેમી મોરબીની જનતા એ ચાલુ વરસાદે દિલ થી સહકાર આપ્યો હતો…

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat