મોરબી નિવાસી શિવકુમાર કાલિદાસ જાનીનું અવસાન, સોમવારે બેસણું

મોરબી તા 13 :- મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી શિવકુમાર કાલિદાસ જાની તે ડો. રાજુભાઈ જાની, સ્વ રૂપાબેન (કાજલ) નરેન્દ્રકુમાર વોરા (ભુજ), ચિરાગભાઈ જાની (જીત ડિઝલસ એન્ડ ઇલેક્ટ્રિકસ) અને મયુરભાઈ જાની (પ્રોફેસર દોશી કોલેજ વાંકાનેર) ના પિતાનું તા. 11 ના રોજ દુઃખદ અવસાન થયું છે બેસણું તા. 15 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે ક્રિષ્ના હોલ, જીઆઈડીસી પાછળ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat