મોરબી નિવાસી નવીનભાઈ લવાનું દુ:ખદ અવસાન

મોરબી તા ૧૧ :- રાજ્ય પુરોહિત બ્રાહ્મણ મોરબી નિવાસી સ્વ. જયંતીલાલ કિશનલાલ લવાના પુત્ર નવીનભાઈ લવા (ઊ.વ. ૭૩) તે રતિલાલભાઈ, શશીકાંતભાઈ, ભુપેન્દ્રભાઈ, મુકેશભાઈ તથા જયેશભાઈના મોટાભાઈ તેમજ સતીષ, કલ્પનાબેન મુકેશકુમાર (સાંતલપુર), પ્રીતિબેન યોગેશકુમાર ભટ્ટ (જામનગર) અને રેખાબેન રૂપેશકુમાર રાવલ (જામનગર) ના પિતા તથા સ્વ. અમૃતલાલ રાવલ (સલાયાવાળા) ના જમાઈનું તા. ૧૧ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૨ ને શનિવારના રોજ સાંજે ૦૪ : ૩૦ થી ૦૫ કલાકે કાલિકા પ્લોટ શેરી નં ૦૬  કોર્નર, રવાપર રોડ મોરબી મુકામે રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat