



મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મંગળાબેન મુળજીભાઈ ધામેચા (ઉ.વ.૭૧) તે મહેશભાઈ, જગદીશભાઈ (રૂપમ ટેઈલર) દિલીપભાઈ (જ્ઞાતિ ટ્રસ્ટી) ના માતા તેમજ ઉદયભાઈ અને વૈભવભાઈના દાદીમાંનું તા. ૧૬ ને શુક્રવારના રોજ અવસાન થયું છે સદગતનું ઉઠમણું તા. ૧૭ ને શનિવારે સાંજે ૦૫ થી ૦૫ : ૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી મુકામે રાખેલ છે



