મોરબીના યુવા પત્રકાર રાહુલ નગવાડિયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રાહુલ નગવાડિયાનો આજે જન્મદિવસ છે. તા. ૨૯ જુન ના રોજ જન્મેલા રાહુલ પ્રજાપતિ મોરબી જીલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ન્યુઝ નાઈન ઇન્ડિયા ચેનલના માધ્યમ થકી તેઓ પ્રજાના પ્રશ્નને વાચા આપવામાં હમેશા અગ્રેસર રહે છે. પત્રકાર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપતા રાહુલભાઈ પ્રજાપતિ યુવા સંગઠનના ખજાનચી તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે. સામાજિક કાર્યોમાં સદાય અગ્રેસર રાહુલ પ્રજાપતિના જન્મદિવસ નિમિતે તેમનો પરિવાર, મિત્રો-સગા સ્નેહીઓ તેમજ મોરબી ન્યુઝ પરિવાર જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેઓ જીવનમાં ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરતા રહે તેવી શુભકામનાઓ. તેમના મોબાઈલ નં ૯૭૩૭૦ ૭૫૭૧૭ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat