

મોરબી નાં સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનાં પૌત્ર, ધર્મેન્દ્ર વ્યાસ(પત્રકાર) અને હિના નાં લાડકવાયા પુત્ર,સન્ની વ્યાસ(પત્રકાર) અને અનિતા નાં ભત્રીજા અને એંજલ,આદ્યા,આરૂષ નાં મોટા ભઈલા ચિ. ‘યશ’નો આજે જન્મદિવસ છે 12 મા વર્ષ મા મંગલપ્રવેશ કરતા ‘યશ’ પર દાદી સુશીલા બેન સહીત પરિવારજનો,મોસાળપક્ષ,ફૈબાપક્ષ સહીત અભિનંદન,આશીર્વાદ વર્ષા કરી રહ્યાં છે