રેલ્વે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ શા માટે કરી કાર્યવાહી ?

મોરબી નજીક તાજેતરમાં ડમ્પરની ટક્કર ટ્રેન સાથે થવા પામી હતી. મોરબીના લવનપુર નવલખી નજીક રેલ્વેના અનમેન ફાટકે ડમ્પર નં જીજે ૧૨ એઝેડ ૯૮૪૪ ના ચાલકે લાપરવાહીથી ડમ્પર ચલાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ડ્રાઈવરનો બચાવ થવા પામ્યો હતો જોકે ડમ્પર ચાલકની લાપરવાહીથી અકસ્માત સર્જાતા આ મામલે રેલ્વે પોલીસ દ્વારા આરપીએફની કલમ ૧૬૧ અને ૧૭૪ સી મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat