Billboard ad 1150*250

મોરબી : રક્ષાબેન (રેખાબેન) ભરતભાઇ નિમાવતનું (સર્વોદય નોવેલટી સ્ટોર) દુઃખદ અવસાન, સવારે સ્મશાન યાત્રા

0 325
Post ad 1


મોરબી : રક્ષાબેન (રેખાબેન) ભરતભાઇ નિમાવત (ઉ.વ. 59) તેઓ ભરતભાઇ મણિરામ નિમાવત (સર્વોદય નોવેલટી સ્ટોર) ના ધર્મપત્ની તેમજ વૈભવ અને પૂર્વીના માતૃશ્રી તેમજ રવિના કાકીનું તા. 21 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગત ની સ્મશાન યાત્રા સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન વેરાઈ શેરી, દરબાર ગઢ પાસે મોરબી ખાતેથી નીકળશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat