

મોરબી રાજપૂત સમાજ દ્રારા સરસ્વતી સન્માન સમારંભ નું આયોજન તા.૩૦/૭/૧૭ ને રવિવાર ના રોજ રાખેલ છે.જેના માટે ધોરણ ૫ થી કોલેજ સુધીના ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ ના વિધાર્થી ઓ એ પોતાની માર્કશીટ તા.૩૦/૬/૧૭ સુધી મા મોકલી આપવી તેવું જણાવેલ , પરંતુ અનિવાર્ય સંજોગે પૂરતા રિજલ્ટ પહોંચ્યા નથી બાકી રહી ગયેલા છે , તો પ્રમુખ એ નક્કી કરેલ છે કે છેલ્લી તા.૧૨/૭/૧૭ બુધવાર સુધી માં નીચે જણાવેલ સ્થળે માર્કશીટ પહોંચાડવી.પછી માર્કશીટ લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી, (૧ ) સજુભા ઝાલા સાહેબ .વી સી હાઈસ્કુલ (૨) પ્રમોદસિંહ ઝાલા-સાર્થક વિદ્યાલય મોરબી 2 (૩)દિલીપસિંહ પરમાર- રાજ પાન બાપુના બાવલા પાસે મોરબી-૨, (૪)હરદેવસિંહ જાડેજા (ચાંદલી) – એડવોકેટ . ગુ હા બોર્ડ મોરબી-૨.(૫) મહાવીરસિંહ જાડેજા (ચાંદલી)-તલાશ એન્ટરપ્રાઇજ કડિયા બોર્ડિંગ પાસે મોરબી-૨ (૬) મહાવીરસિંહ. જે.જાડેજા મોરબી નગર પાલિકા (૭) રાજભા સોઢા . સમાજ ઓફિસ ગુ હા બોર્ડ સનાળા રોડ મોરબી .