જર્નાલીઝમના વિધાર્થીઓને થીયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપતી કોલેજ


પત્રકારત્વ એ હંમેશાથી પ્રેરણાદાયી ક્ષેત્ર રહ્યું છે. સમાજ ને સતત જાગૃત રાખવાનું કાર્ય એણે એક કર્તવ્યનિષ્ઠ સિપાહી ની જેમ કર્યું છે. પરંતુ છેલ્લા એક દસકા એ પત્રકારત્વ ક્ષેત્ર અને પત્રકારો માં મોટું પરિવર્તન લાવી દીધું છે. સોશ્યિલ મીડિયા એ સમાજ પર પોતાની પકડ જમાવી છે તો તેના દ્વારા જ લોકો ને વધુ માહિતી આપી જાગૃત રાખવાનું આજના પત્રકારો એ પણ શીખવા માંડ્યું છે. જે રેડિયો આકાશવાણી અને મહાનગરોના એફએમ પૂરતો સીમિત હતો એ હવે વેબરેડિયો અને કોમ્યુનિટી રેડિયો તરીકે વ્યાપ વધારવા લાગ્યો છે
આવા મહત્વના પડકારો સાથે સૌરાષ્ટ્રના પત્રકારો માટે પત્રકારત્વનું માત્ર પુસ્તકિયું જ્ઞાન જ પૂરતું નથી. કલાસરૂમની બહાર તેમને પત્રકારત્વ નું વ્યવહારુ જ્ઞાન પણ જરૂરી છે. આ માટેજ ગ્રેસ જર્નાલીઝમ કોલેજ આજ ના પત્રકારોના ઘડતર માટે અદ્યતન સુવિધાઓ સાથેના પત્રકારત્વના શિક્ષણ માટેના કોર્સ બી.જે.એમ.સી. માં માત્ર થીયરી નહીં.. ઉપરાંત ફિલ્ડ પર મોકલી રિપોર્ટિંગ થી એડિટિંગ સુધી ની તાલીમ, ગ્રેસના પોતાનાજ રેડિયો સ્ટેશન માં તાલીમ અને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ, ક્ષેત્રના પત્રકારો દ્વારા માર્ગદર્શન વગેરે પણ આપી ભવિષ્યના પત્રકારો ને ઘડે છે.તો આજેજ પત્રકારત્વ માં જોડાવા માટે ગ્રેસ કોલેજ રાજકોટ આપને આવકારે છે. મો.9033155719,8866200999