મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો

મોરબી જિલ્લામાં બીજા રાઉન્ડ નો વરસાદ શરૂ થયો છે. જેમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 20 એમ.એમ , ટંકારમાં 10 એમ.એમ અને હળવદમાં 5 એમ.એમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર દ્વારા એલટ જારી કરવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat