મોરબીના ૫ પીએસઆઈને પી.આઈ.તરીકે મળ્યું પ્રમોશન

મોરબીમાં LCB માં ફરજ બજાવતા ભરતસિંહ પરમાર ને PI તરીકે કચ્છ માં બઢતી આપવામાં આવી છે. મોરબી બી-ડિવિઝન માં ફરજ બજાવતા એમ. વી, ઝાલા ને PI તરીકે રાજકોટ ગ્રામ્ય માં બઢતી આપી છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાખુભા ઝાલા ને PI તરીકે  CID ક્રાઈમ માં બદલી પામ્યા છે. એ-ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા પી.એચ. લખધીરકા મેડમને PI તરીકે બઢતી સાથે સુરતમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.જયારે  એ-ડિવિઝન માં ફરજ બજાવતા એચ. બી. ભડાણીયા PI ની બઢતી આઈ.બી.માં કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat