Billboard ad 1150*250

મોરબી : ડીવાયએસપી બન્નો જોષીને એસ.પી તરીકે પ્રમોશન, આર.કે.ઝાલાને ડીવાયએસપી તરીકે પ્રમોશન

0 290
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જિલ્લાના વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા બન્નો જોશીનું પગાર ધોરણ લેવલ 10 થી વધારીને 11 કરીને તેમને રાજકોટની મધ્યસ્થ જેલમાં પોલીસ અધીક્ષક તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે સામે મોરબીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી. સેલ તરીકે પોલીસ ઈન્સ્પેકટરમાંથી પ્રમોશનલ મેળવેલા એમ.આઈ.પઠાણને મુકવામાં આવ્યા છે.તેમજ મોરબીમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા આર.કે.ઝાલાને ડીવાયએસપીના પ્રમોશન સાથે સુરતમાં મદદનીશ કમિશનર ઓફ પોલીસ, એસ.સી./એસ.ટી. સેલ ખાતે મુકવામાં આવ્યા છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat