મોરબી: નોટરી એસોિયેશનના પ્રમુખ ભાવેશ ડી. ફુલતરિયાનો આજે જન્મદિવસ  

મોરબીના જિલ્લા નોટરી એસોિયેશનના પ્રમુખ ભાવેશ ડી. ફુલતરિયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ ઘણાં વર્ષથી વકીલાત ક્ષેત્રમા કાર્યરત છે તેમજ મજુર તથા દિવાની કાયદાઓમાં નિપુણતા ધરાવે છે. આજે તેમના જન્મદિનના શુભ અવસર પર મિત્રો અને અધિકારીઓ તથા મોરબીના પદાધિકારીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. અને ભવિષ્યમાં સર્વે મનોકામના પૂર્ણ થાય,સુખ-શાંતિ-સમૃદ્ધિથી  ભાવેશભાઈનો જીવનબાગ અહર્નિશ મહેંકતો રહે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Comments
Loading...
WhatsApp chat