



મોરબીની નીલકંઠ સ્કુલમાં અભ્યાસ કરતી અને LCBમાં ફરજ બજાવતા ફારૂકભાઈ પટેલની દીકરી કૌશર ફારૂકભાઈ પટેલએ મોરબી ન્યુઝ સાથે ની વાતચીતમા જણાવ્યું હતું કે તે ધોરણ ૧૦ માં અભ્યાસ દરમિયાન ૯૯.૯૦ PR અને ૯૩.૫૦ % સાથે ઉતીર્ણ થઈને તેમને સ્કુલ તેમજ પોલીસ ફેમેલી મોરબી માં પ્રથમ નંબર લાવીને પરિવાર અને સ્કૂલ નું નામ રોશન કર્યું છે.મોરબી પોલીસ નું ગૌરવ વધાર્યું છે.

