Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલા પોલીસ બેડામાં મોટી ઉથલપાથલ કરવમાં આવી

૪ પી.આઈ, ૧૦ પી.એસ.આઈ. અને ૧૧ પોલીસ કર્મીઓની કર્યા બદલી

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આજે સાંજે મોટી સંખ્યામાં જીલ્લામાં પોલીસ કર્મીઓની બદલી કરવમાં આવી જેમાં ૪ પી.આઈ, ૧૦ પી.એસ.આઈ અને ૧૧ પોલીસ જવાનો બદલી કરવમાં આવી છે જેમાં પી.આઈ પી.કે.લીલા ને બી-ડીવીઝન , એ.એન.સંધી એલ.આઈબ.બી નો ચાર્જ , એસ.એન.સાટી હળવદ નો વધારોનો ચાર્જ સોપવામાં આવ્યો છે તો પી.એસ.આઈ જે.ડી.ઝાલા ને માળિયા પોલીસ મથક નો ચાર્જ ,એન.બી.ડાભી ને મોરબી તાલુકાનો ચાર્જ , આમ જુદા જુદા પોલીસ અધિકારો અને પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે આમ જીલ્લામાં પોલીસ બેડામાં મોટા ફેરફારથી કહી ખુસી તો કહી ગમ જેવો ઘાટ જોવા મળ્યો છે

Comments
Loading...
WhatsApp chat