Billboard ad 1150*250

મોરબી પોલીસે ચાર બોટલ દારૂ સાથે ચાર શખ્શોને ઝડપ્યા

0 211
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઋષિકેશ વિધાલય રોડ પરથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૩૬ એમ ૩૨૫૨ માં સવાર વિપુલ વજુભાઈ ઉર્ફે વેજ્લાલ દેત્રોજા રહે હાલ મહેન્દ્નગર અને નિકુંજ હસમુખ લાડાણી રહે મહેન્દ્રનગર વાળા તેમજ અન્ય મોટરસાયકલ જીજે ૧૩ જે ૭૪૯૦ માં સવાર જગદીશ નાનજીભાઈ જસાપરા રહે ઋષિકેશ વિધાલય પાસે અને કલ્પેશ જેઠાલાલ દેત્રોજા રહે ઋષિકેશ વિધાલય પાસે વાળા એમ ચારને ઝડપી લઈને તેની પાસેથી ચાર બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૧૨૦૦ મળી આવતા દારૂ તેમજ બે મોટરસાયકલ કીમત રૂ ૫૦,૦૦૦ અને બે મોબાઈલ કીમત રૂ ૮૦૦૦ સહીત કુલ ૫૯,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી ચારેય આરોપીને ઝડપી લીધા છે તેમજ અય એક આરોપી વિજય જયંતીભાઈ અઘારા રહે જુના દેવળિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat