Billboard ad 1150*250

મોરબી ઉમિયા સર્કલે પોલીસ સમન્વય ટીમએ રસ્તામાં પડેલ ગાબડા ભર્યા

0 505

મોરબીના ઉમિયા સર્કલ નજીક ભારે વરસાદને કારણે માર્ગમાં મોટા મોટા ગાબડાં પડી ગયા હોવાથી વાહન ચાલકોને  અકસ્માતનો ભય રહે છે.તેવામાં નગરપાલિકા દ્વારા આ ગાબડાં પૂરવાની તસ્દી ન લેવાતા આજે પોલીસસમન્વય ટીમે ખાડાઓ બુરી વાહન ચાલક ને પડતી મુશ્કેલીઓ દૂર કરેલ હતી.પોલીસ સમન્વય ટીમની આ કામગીરી માટે  ઊમીયા સર્કલ ના વેપારીઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હોવાનું પોલીસ સમન્વયના સુરેશભાઈ સાકરિયાએ જણાવ્યું હતું.

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat