Billboard ad 1150*250

મોરબીમાં પોલીસ અધિકારીઓએ શસ્ત્રપૂજન કરી દશેરાની ઉજવણી કરી, VIDEO

0 127
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ શસ્ત્રપૂજન કર્યું

        અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમીનો પર્વ આજે દશેરાના પાવન પર્વે શસ્ત્રપૂજન કરવામાં આવતું હોય છે જેથી રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે રેલી યોજીને રાજપૂત સમાજે શસ્ત્ર પૂજન કર્યું હતું તે ઉપરાંત મોરબી જીલ્લા પોલીસ પરિવારે પણ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી જેમાં જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી પઠાણ, એસઓજી પીઆઈ જે એમ આલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ અને તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું તે ઉપરાંત માળિયા પીએસઆઈ જે ડી ઝાલા અને તેની ટીમ પણ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat