લાતીપ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે મોરબી એ ડીવીઝન પોલીસે સ્થળ પર દરોડો કરતા જુગાર રમી રહેલા અબ્દુલ મહમદ (ઉ.વ.૫૦), જગદીશ રમેશ (ઉવ.૪૨) અને અલીમામદ ઓસમાણ (ઉ.વ.૫૮) એ ત્રણને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૪૩૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat